ગાઝા બોર્ડ ઑફ પીસ બોર્ડમાં સામેલ થવા ફ્રાંસ અને કેનેડાનો ઇન્કાર, રૂ. 9000 કરોડ સભ્ય ફી સામે વાંધો!

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


France Rejects Gaza Peace Board: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી ‘ગાઝા બોર્ડ ઑફ પીસ’ યોજનાને શરુઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સ અને કેનેડાએ રૂ. 9,000 કરોડની સભ્ય ફીનો વિરોધ કરીને આ બોર્ડમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો છે.

ફ્રાન્સ અને કેનેડાનો ઇન્કાર અને ટ્રમ્પની ટેરિફની ધમકી

એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *