દંતેશ્વરમાં બાઇક સ્લિપ થતા યુવકના મોત અંગે ગુનો દાખલ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,દંતેશ્વર બરોડા સ્કૂલની સામે ફૂટપાથ પરથી મોડીરાત્રે એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ  ગઇ હતી.તપાસ દરમિયાન બાઇક સ્લિપ  થતા  યુવકનું મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.

ગત ૪ થી તારીખે મોડીરાત્રે  પોલીસને મેસેજ મળ્યો હતો કે, દંતેશ્વર બરોડા સ્કૂલની સામે રોડ પર એક ડેડબોડી પડી છે.યુવકને માથામાં આગળના ભાગે ઇજા થઇ હતી. પોલીસે નજીકમાં  પડેલી બાઇકના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા મૃતકનું નામ  જયેશ કૈલાસભાઇ કાપસે (ઉં.વ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *