બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

– ભોગ બનનાર યુવાને એસઆઈટી સમક્ષ 15 જેટલા પુરાવા રજૂ કર્યા

– 8 શખ્સ પકડાયા બાદ એસઆઈટીએ વધુ 3 શખ્સની ધરપકડ કરતા આંક 11 પર પહોંચ્યો

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણામાં યુવાન પર થયેલા હુમલાનો વિવાદ હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે. રોજ બરોજ નવા નવા ખલાસ થઈ રહ્યા છે.તેવામા આ પ્રકરણના ૨૦ દિવસ બાદ એસઆઇટીએ ભોગવનાર યુવાનનું વિશેષ નિવેદન નોંધ્યું હતું.જ્યારે એસઆઇટીએ વધુ એક શખ્સની ધરપકડ કરી લેતા ધરપકડનો આંક ૧૧ પર પહોંચ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *