
America-Iran Dispute : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે તણાવ છે. આમ તો ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ હવે તેમણે એ યોજના ટાળી દીધી છે. ઈરાની સરકારે દેખાવકારોને ફાંસી ન આપવાનું આશ્વાસન આપ્યા બાદ ટ્રમ્પે હુમલો કરવાની યોજના પડતી મૂકી દીધી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે.
‘જો મને મારવાનો પ્રયાસ કરશો તો.
