વડોદરા પાલિકાના લાઇવ કોન્સર્ટમાં કૌભાંડનો AAPનો આરોપ, પોલીસે કાર્યકરોને ટિંગાટોળી કરી વાનમાં બેસાડ્યા

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં લાઇવ કોન્સર્ટ ઇવેન્ટના કથિત કૌભાંડના આક્ષેપ સાથે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. નવાપુરા પોલીસે પાર્ટીના પ્રમુખ સહિત 9 કાર્યકરોની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી હતી.

‘કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા’

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ કિશન ગવલીની ફરિયાદ મુજબ, તેઓ અન્ય સિક્યુરિટી ગાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીના મુખ્ય દરવાજા પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *