વડોદરા પોલીસે કાર અને રીક્ષાની ચોરી કરનાર બે વાહન ચોરને ઝડપી પાડ્યા

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે કાર તેમજ રીક્ષાની ચોરી કરનાર જુદા-જુદા બે વાહન ચોરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જેતલપુર રોડ પર ચીકુવાડી ખાતે આવેલા અમી જરા એપાર્ટમેન્ટ પાસેથી ગઈ તા.15મી એ કારની ચોરીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આજવા રોડના લેપ્રસી ગ્રાઉન્ડ પાસેથી સમીર અશોકભાઈ ઠાકોર (રસુલાબાદ,આજવારોડ)ને કાર સાથે ઝડપી પાડ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *