VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 5ની ધરપકડ, 3 અધિકારી સસ્પેન્ડ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


Water Tank Collapse Incident In Surat : સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્ટ્રાક્ટર-સુપરવિઝન કરનાર કંપનીના 5 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

પાણીની ટાંકી ધરાશાયી મામલે 5 વ્યક્તિની ધરપકડ

માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાને લઈને કોન્ટ્રાકટરની કંપનીના 3 વ્યક્તિ અને સુપરવિઝન કરનાર કંપનીના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *