બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા : રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Baroda Cricket Association Election : બરોડા ક્રિકેટ એસોસિએશનની (BCA) આગામી તા.15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી સત્યમેવ જયતે, રિવાઇવલ અને રોયલ ગ્રુપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આજે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપ અને ડો. દર્શન બેંકરના સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત થતાં ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે.

આ ગઠબંધનની જાહેરાત આજે યોજાયેલી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં બીસીએ બચાવોના સ્લોગન સાથે કરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *