રતનમહાલમાં વાઘના સંરક્ષણ માટે ગ્રામજનોને અપાશે તાલીમ, રાજ્યમાં દીપડાઓ માટે બનશે નવું અભયારણ્ય

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized


Ratan Mahal Tiger Conservation: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ’ની બેઠક મળી હતી. જેમાં રાજ્યના પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ બેઠક અંગે મીડિયાને સંબોધતા રાજ્યમાં વાઘની હાજરીથી લઈને દીપડાઓના સંરક્ષણ સુધીની મહત્વની વિગતો શેર કરી હતી.

રતનમહાલમાં વાઘનું આગમન: રાજ્ય માટે મોટા સમાચાર

વન મંત્રીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *