મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized

– ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ અંગે બે દિવસીય સમીક્ષા પૂર્ણ 

– રોડ, બિલ્ડીંગ, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં : નવા પ્રોજેક્ટના પગલે મહાપાલિકાનું બજેટ વધશે, આગામી સ્ટેન્ડિંગ કમિટિમાં બજેટને મંજૂરી અપાશે  

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિની બે દિવસીય બજેટ બેઠક મળી હતી, જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ કેટલાક સૂચન આપ્યા હતાં. નવા પ્રોજેક્ટના પગલે મહાપાલિકાનું બજેટ વધવાની શકયતા છે. આગામી સ્ટેન્ડિંગ કમિટિમાં બજેટને મંજૂરી અપાશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *