
વડોદરાઃ ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં પણ સર્વાઈકલ કેન્સર( સ્ત્રીના ગર્ભાશયના નીચેના હિસ્સામાં થતું કેન્સર)ની પણ રાજધાની છે અને દર સાત મિનિટે એક ભારતીય મહિલા તેના કારણે જીવ ગુમાવે છે તેમ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના પૂર્વ ડાયરેકટર ડો.પ્રિયા અબ્રાહમે કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રો.
