![]() |
| Indian External Affairs Minister S.Jaishankar And Iranian Foreign Minister Abbas Araghchi : File Photo |
India Supports Iran at UNHRC : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 39મા વિશેષ સત્રમાં ઈરાન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરીને ભારતે મિત્રતા નિભાવી છે.

