સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીનું કરુણ મોત

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized


Surat News: સુરતના કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણધીન બુલેટ ટ્રેન બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા, નદીમાં માછીમારી કરી રહેલા પિતા- પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ

મળતી માહિતી મુજબ, કઠોર ગામ પાસે તાપી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *