13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા અપીલ…: અમેરિકામાં બરફના તોફાનનું તાંડવ

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized


US Winter Storm: અમેરિકામાં હાલમાં કુદરતનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. એક વિશાળ વિન્ટર સ્ટોર્મે (બરફનું તોફાન) અમેરિકાના અડધાથી વધુ ભાગને પોતાની લપેટમાં લીધો છે. 2,300 માઈલ સુધી ફેલાયેલા આ વાવાઝોડાએ પરિવહન અને વીજળી વ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક રાજ્યોમાં કટોકટી (Emergency) જાહેર કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *