ટ્રમ્પના 'મિશન ડિપોર્ટેશન' વચ્ચે ખૂની ખેલ! ઈમિગ્રેશન અધિકારીઓએ વધુ એકની હત્યા કરતાં ભારે આક્રોશ

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized

Fatal Shooting Minneapolis

Fatal Shooting Minneapolis: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ફેડરલ એજન્ટોની કાર્યવાહી ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. હાલમાં જ અમેરિકાના મિનેસોટા રાજ્યની રાજધાની મિનીઆપોલિસમાં એક 51 વર્ષીય વ્યક્તિનું ફેડરલ એજન્ટોના હાથે ગોળી વાગવાથી મોત થયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ ઘટનાને પગલે રાજ્યના ગવર્નર ટિમ વોલ્ઝ અને કેન્દ્ર સરકાર વચ્ચે ગંભીર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. ગવર્નર વોલ્ઝે આ ઘટનાને અત્યંત ઘૃણાસ્પદ ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માંગ કરી છે કે રાજ્યમાં તૈનાત હજારો અપ્રશિક્ષિત અને હિંસક ફેડરલ એજન્ટોને તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને આ ઓપરેશન બંધ કરવામાં આવે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *