ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized


Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે (25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 45 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. ત્રણ ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મ શ્રી મળશે. 

મીર હાજીભાઈ કાસમભાઈ: પદ્મ શ્રી 

મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *