વડોદરા: ગોત્રી પોલીસની કામગીરી પર સવાલો, છેડતીની ફરિયાદ ન લેવાતા મહિલા પર ચાકુથી હુમલાનો પ્રયાસ!

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News: વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે,તેની દીકરીને અફઝલ નામનો યુવક સતત છેડતી કરતો હોવા છતાં છેલ્લા ચાર દિવસથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ નિષ્ફળ રહી હતી. મહિલાનું કહેવું છે કે, પોલીસ સ્ટાફે ફરિયાદ લેવાના બદલે તેને ગોળગોળ ફેરવ્યા હતા અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.

મહિલા પર ચપ્પુ વડે હુમલો 

આજે આ મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો હતો, જ્યારે અફઝલ નામના યુવકે મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *