ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં 'અસલી વિલન' કોણ? ટ્રમ્પના જ સાંસદે ઘરના ભેદુઓના નામ ખોલ્યા

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized

US Senator Ted Cruz Audio Leaked: ભારત અને અમેરિકા વચ્ચે એક સમયે અત્યંત નજીક મનાતી વ્યાપારિક સમજૂતી (Trade Deal) છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી છે. હાલમાં જ લીક થયેલા એક ઓડિયો ટેપમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે આ ડીલમાં વિલંબ માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના જ બે મહત્વના હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટસ્ફોટથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વળાંક આવવાની શક્યતા છે.

નવારો અને જેડી વેન્સ ‘અસલી વિલન’? 

એક્સિયોસના અહેવાલ મુજબ, સેનેટર ટેડ ક્રૂઝે કેટલાક પાર્ટી ડોનર્સ સાથેની વાતચીત દરમિયાન સ્વીકાર્યું હતું કે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ ભારત સાથેના આ સમજૂતીને પટાંગણે ચડાવવામાં મુખ્ય અવરોધરૂપ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *