રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


એસઓજીએ 27 કેસો કરી 38 આરોપીઓની ધરપકડ કરી

યુવા વર્ગમાં એમ.ડી. ડ્રગ્સનું જ્યારે શ્રમિક વર્ગમાં ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક

રાજકોટ: ગુજરાત હાલ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં છે, જેમાંથી રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમાં ગત વર્ષે એકલા એસઓજીએ જ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી પાડયું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *