અમદાવાદમાં બૅંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો

📅 Published: January 27, 2026 | 📂 Category: Uncategorized


Bank Employees Protest: દેશભરના બૅંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી ફાઇવ ડેઝ બૅંકિંગ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયનના નેજા હેઠળ આયોજિત આ હડતાળને કારણે બૅંકિંગ સેવાઓ ખોરવાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ પ્રગટ કરવા માટે કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે નાણાકીય વ્યવહારો પર મોટી અસર જોવા મળી રહી છે.

બૅંક કર્મચારીઓની માંગણીઓ

આ આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં બૅંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *