નવાયાર્ડમાં રિક્ષા રોકવા અંદર બેસી ગયેલા પોલીસને લઇ રિક્ષા દોડાવી,પથ્થરથી હુમલો કરી માર માર્યો

📅 Published: January 27, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ પર હુમલાનો બનાવ બનતાં દારૃ પીધેલી હાલતમાં રિક્ષા ચાલકને ઝડપી પાડયો છે.જ્યારે,ફરાર થયેલા ત્રણ સાગરીતોની તપાસ હાથ ધરાઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,નવાયાર્ડ ડી કેબિન પાસે ગઇકાલે સવારે હેકો ધર્મેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે રિક્ષામાં જતા ચાર જણાને અટકાવ્યા હતા.આ વખતે મોહદ શાહનવાજ જીયાઉદ્દીન કાઝીએ નીચે ઉતારીને શું કામ છે તેમ કહી બોલાચાલી કરી હતી.જેથી અન્ય સાગરીતોએ ઝપાઝપી કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *