પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓની હડતાલ સફળ રહી

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

સપાંચ દિવસનું સપ્તાહ કરી આપવાની માગણી સાથે ગુજરાત સહિત દેશભરના
બેન્ક કર્મચારીઓએ આજે પાડેલી હડતાલ સંપૂર્ણ સફળ રહીહતી. અમદાવાદના ૮૦૦થી ૧૦૦૦ બેન્ક
કર્મચારીઓએ અમદાવાદના ઇન્દુચાચાના સ્ટેચ્યુથી લઈને આશ્રમ રોડ પર વલ્લભ સદન સુધી રેલી
કાઢીને પાંચ દિવસનું સપ્તાહ કરી આપવાની માગણી કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *