કેન્સરની દવાની આડઅસર ઘટાડવા હળદરનો ઉપયોગ કરીને સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ રસોડાનો અનિવાર્ય હિસ્સો ગણાતી હળદરનો ઉપયોગ કરીને  એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની દવાઓની આડ અસર ઘટાડવા માટેની સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ત્વરા કિકાણી અને કૃતિકા પટેલની ટીમે આ સંશોધન કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *