કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized

– તળાજાના ધારડી ગામે આવેલા આશ્રમ પાસે

– પતિ-પત્નિ બાઈકમાં ધારડી જઈ રહ્યાં હતા, અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : તળાજા તાલુકાના ધારડી ગામે આવેલા આશ્રમ પાસે કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપડયું છે. બનાવ અંગે કારના ચાલક વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા ધર્મશગીરી રતીગીરી ગોસ્વામીએ અલંગ પોલીસ મથકમાં જીજે-૦૪-ડીએન-૬૩૫૭ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *