
ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં
એલસીબીની ટીમ દ્વારા ૧૭ જેટલી બેટરીઓ કબજે કરવામાં આવી ઃ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીના ગુનાઓ ઉકેલવા
પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા રાત્રે રીક્ષા લઈને ફરી
વાહનોમાંથી બેટરી ચોરી જતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને બે સાગરીતોને
