પશુપાલક સિરોહીથી
આજોલ આવ્યાં હતાં
પશુ ચિકિત્સા અધિકારીએ પોસ્ટ મોર્ટમ કરતાં જઠરમાંથી રીસીન પોઇઝન મળ્યું ઃ બે ઘેટાંનો સારવારથી બચાવ
ગાંધીનગર : માણસા તાલુકાના આજોલ ગામે ઘેટાં લઇને ચર્યાણ અર્થે આવેલા
રાજસ્થાનના સિરોહી જિલ્લાના કૂગની ગામના પશુપાલક માથે આભ તૂટી પડયા જેવો બનાવ
બન્યો હતો.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના કૂગની ગામના પશુપાલક માથે આભ તૂટી પડયા જેવો બનાવ
બન્યો હતો.