
પરિણીત હોવા છતાં યુવાને ચાંદખેડાની યુવતીને
૧૪ વર્ષ સુધી સંબંધ રાખીને જાતિ વિષયક અપશબ્દો પણ બોલ્યા ઃ ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચાંદખેડામાં રહેતી યુવતી સાથે પરણીત
યુવાન દ્વારા ૧૪ વર્ષ સુધી સંબંધ રાખીને લગ્ન કરવાની લાલચ આપી ૧૩ વાર ગર્ભપાત
કરાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
