
Gold Silver prices hit all time high : ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે 28 જાન્યુઆરીએ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ.5,734નો ઉછાળો આવ્યો છે અને તે વધીને રૂ.1,64,635 પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં સોનું રૂ.10,335 મોંઘું થયું છે. અગાઉ 23 જાન્યુઆરીએ સોનાની કિંમત રૂ.
