સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized

Silver and Gold Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી (All-Time High) સર કરી છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5000થી વધુનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹21000થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

સોનામાં ઐતિહાસિક તેજી 

ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોનાનો વાયદો ₹171489ના ભાવે ખૂલ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *