CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Ajit Pawar Plane Crash Live Video: પુણેના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાના હચમચાવી દે તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બારામતીના ગોજુબાવી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અજિત પવાર બેઠા હતા તે વિમાન લેન્ડિંગ સમયે અચાનક નિયંત્રણ ગુમાવીને હવામાં જ ગોથું ખાય છે અને ગણતરીની સેકન્ડોમાં જ સીધું જમીન પર પટકાય છે. 

આંખના પલકારે વિમાન ક્રેશ થયું તે દ્રશ્યોથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ જાણી શકાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *