નારોલ તળાવમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કે આત્મહત્યા

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

 અમદાવાદ,બુધવાર

નરોલ ખાતે આવેલા તળાવમાંથી વટવા ખાતે રહેતા યુવકનો મૃતદેહ મળ્યો હતો આ બનાવમાં હત્યા કે આત્મહત્યા એ અંગે રહસ્યા ઘુંટાઇ રહ્યું છે જો કે પીએમ રિપોર્ટ બાદ મરણનો ચોક્કસ કારણ જાણવા મળશે. પોલીસની પ્રાથમિક તપાસમાં પગ લપસી જતાં મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. હાલતો નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાં તરતી લાશ મળતા ચકચાર મચી ઃ પોલીસ તપાસમાં પગ લપસતાં ડૂબી જતાં મોતની આશંકા, પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરુ કરી, પીએમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે

નારોલ ગામમાં આવેલા તળાવમાં ગઇકાલે બપોરે એક અજાણ્યા યુવકના લાશ તરતી હાલતમાં મળી આવી હતી આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *