યુક્રેનમાં રશિયાને બીજા વિશ્વયુધ્ધ પછી સૌથી મોટું સૈન્ય નુકસાન, ૧૨ લાખ સૈનિકો હતાહત.

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

કિવ,૨૮ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર 

સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ) ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન વિરુધ  ના યુધ્ધમાં ખૂબ મોટું સૈન્ય નુકસાન થયું છે. બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના કોઇ પણ દેશે કોઇ પણ દેશ સામે લડેલા યુધ્ધમાં આટલું નુકસાન થયું નથી. રશિયાને બીજા વિશ્વયુધ્ધ પછી થયેલું સૌથી મોટું નુકસાન છે. પૂર્ણ આક્રમણની શરુઆત પછી રશિયાની સેનાએ ૧૨ લાખ સૈનિકો હતાહત થયા છે. આ સૈનિકો માર્યા ગયા છે, ઘાયલ થયા છે અથવા તો લાપતા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *