યુરોપ સાથેના એફટીએ ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે: મૂડી'ઝ

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : ભારત તથા યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુકત વેપાર કરાર (એફટીએ)ને કારણે ટેરિફમાં ઘટાડા અને સારા બજાર જોડાણથી વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે એટલું જ નહીં ઉત્પાદનમાં વધારો કરાવશે અને શ્રમલક્ષી ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારશે જે ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે, એમ મૂડી’ઝ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.સદર કરાર હેઠળ યુરોપ ખાતે ભારતની ૯૩ ટકા નિકાસને ડયૂટી ફ્રી પ્રવેશ મળશે જ્યારે યુરોપ ખાતેથી વાઈન તથા લકઝરી કારની આયાત સસ્તી થશે.

યુરોપ સાથે કરારથી ભારત તેના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસો કરે છે તેનું પ્રતિબિંબ પડયું છે.

કરારના અમલથી ભારત માટે તે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *