
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પાછલા વર્ષની સરખામણીમાં ૩૭ ટકા વધીને ૧૧.૭૯ બિલિયન ડોલર થઈ છે. આમાં સ્માર્ટફોનનો હિસ્સો ૬૦ ટકાથી વધુ હતો. ઇલેક્ટ્રોનિક્સ સિવાય એન્જિનિયરિંગ ગુડ્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનો બીજા ક્રમની સૌથી મોટી નિકાસ કોમોડિટી હતી.
યુએસની જેમ, એપલ, ઈયુ માં શૂન્ય આયાત ડયુટી ભોગવે છે.
