ભારતે મુખ્યમંત્રી સહિત 8 રાજકીય નેતાઓ હવાઈ અકસ્માતમાં ગુમાવ્યા

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


8 માસમાં 2 પ્લેન ક્રેશમાં ગુજરાત- મહારાષ્ટ્રે નેતા ગુમાવ્યા 1980માં સંજય ગાંધીનું અને ઈ. 2026થી 2026 સુધીમાં  સિંધીયા, બાલયોગી, રાજશેખર રેડ્ડી, દોરજી ખાંડુ, વિજય રૂપાણી, પવારનાં નિધન

રાજકોટ, : આજે તા. 28-1-2026ના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અન્ય 5 સાથે બારામતી ખાતે વિમાન તુટી પડતા નિધન થતા શોકનું મોજુ પ્રસર્યું છે. દેશમાં આવી દરેક ઘટના પછી તપાસો થતી રહી છે, નવા નવા આદેશો જારી થાય છે પરંતુ, અકસ્માતો થંભતા નથી. કેન્દ્રમાં કે રાજ્યમાં રાષ્ટ્રમાં મુખ્યમંત્રી સહિતના મહત્વના સ્થાન પર બીરાજતા 8 અગ્રીમ હરોળના રાજકીય નેતાઓના વિમાન-હેલીકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે જેમાં 7 બનાવ તો એકવીસમી સદીમાં, અઢી દાયકાના છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *