કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

– વર્ષ-2025 માં 13 હજારથી વધારે કેન્સરના દર્દીઓની ઓપીડી થઈ

– ભાવનગરમાં વર્ષ-2025 માં કેન્સરના 1279 નવા દર્દીઓ, 12 હજારથી વધારે રિપિટ દર્દીઓ : દરરોજ સરેરાશ 37 દર્દીઓએ સારવાર મેળવી

ભાવનગર : ભાવનગરમાં કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. વર્ષ-૨૦૨૫ના આંકડાઓ પ્રમાણે ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ત્રણ નવા કેન્સરના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. વર્ષ-૨૦૨૫માં કેન્સર હોસ્પિટલમાં ૧૨૭૯ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૧૨,૪૦૧ રિપિટ મળી કુલ ૧૩ હજારથી વધારે દર્દીઓની ઓપીડી થઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *