ડ્રાફ્ટ યાદીમાંથી 15 હજાર મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા : સાત હજારની એન્ટ્રી

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


રાજ્યમાં વકરી રહેલા ફોર્મ નં.સાતના વિવાદ વચ્ચે ગાંધીનગર જિલ્લાની

રાજકીય પક્ષો અને નાગરિકોએ ફોર્મ નં.૭ બીએલઓને ઓફલાઇન ભરીને આપી દીધા : 30મીએ છેલ્લો દિવસ : મતદારોને જાણ બહાર ફોર્મ ભરાયાની ફરિયાદો

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, એસઆઇઆર પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર-૭ ભરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના મામલે વિવાદ વકરી રહ્યો છે.ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં અત્યાર સુધીમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, કલોલ અને માણસા વિધાનસભા વિસ્તારોમાં કુલ ૬,૯૪૫ ફોર્મ નંબર ૭ ઓનલાઇન ભરાઈ ચૂક્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *