ટ્રમ્પ સરકારે ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો, ભારતીયોને પડશે મોટો ફટકો

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Texas H-1B Visa News : અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ત્રાટકનારા ટ્રમ્પ તંત્રએ હવે કાયદેસર રીતે રહેતા H-1Bબીધારકોને લક્ષ્યાંક બનાવવા માંડયા છે. તેથી જ રિપબ્લિકન શાસિત ટેક્સાસના ગવર્નરે બહાર પાડેલા નવા આદેશમાં બધી પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓને જણાવ્યું છે કે તે આગામી વર્ષ 31 મે 2027 સુધી નવી H-1Bબી વિઝાધારકોની અરજી અટકાવે. 

ફક્ત એટલું જ નહીં આ બધી જ સ્ટેટ યુનિવર્સિટીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓ જણાવે છે કે તેમને ત્યાં કેટલા H-1Bબી વિઝાધારક કામ કરી રહ્યા છે. તેઓ કયા દેશના છે અને તેમની વિઝા એક્સપાયરી કઈ છે અને તેમને વિઝા લંબાવી આપવામાં આવ્યા તો કયા કારણથી લંબાવી આપવામાં આવ્યા છે. ટેક્સાસ માં લેવામાં આવનારા આ પગલાંથી ભારતીયોને સૌથી વધુ અસર થશે તેમ માનવામાં આવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *