AMC સ્કૂલ બોર્ડનું અજબ-ગજબ બજેટ: વિદ્યાર્થીઓ હવે AIના પાઠ સાથે ભરત-ગૂંથણ અને ઝરીકામ પણ શીખશે!

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


AMC School Board Budget 2026-27: વૈશ્વિક સ્તરે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એક અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. વર્ષ 2026-27 માટેનું રૂપિયા 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ શાળાના બાળકોને એક તરફ ‘રોબોટિક્સ’ અને ‘AI’ ના પાઠ ભણાવવાની વાતો છે, તો બીજી તરફ તેમને ‘ભરત-ગૂંથણ’ અને ‘ઝરીકામ’ જેવી વર્ષો જૂની હસ્તકલા શીખવવાનું પણ આયોજન છે. આ આધુનિકતા અને પરંપરાના સંગમ વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે આ હાઈટેક બનવાની તૈયારી છે કે પછી શિક્ષણમાં રિવર્સ ગિયર?

રૂ.1205 કરોડનું બજેટ: ક્યાં વપરાશે આટલા પૈસા?

ડૉ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *