‘પાકિસ્તાન જતા પહેલા બે વખત વિચારજો…’ ટ્રમ્પની હાઈ રિસ્ક એડવાઈજરીથી PM શાહબાજ ટેન્શનમાં

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


US Issues Travel Advisory for Pakistan : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાની ચિંતા કરીને પાકિસ્તાન જનારા અમેરિકી નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી છે. 29 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ એડવાઈઝરીમાં અમેરિકાએ પાકિસ્તાનને ‘લેવલ-3’ કેટેગરીમાં રાખ્યું છે, જેનો અર્થ છે કે નાગરિકોએ પાકિસ્તાન પ્રવાસના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ.

પાકિસ્તાનમાં આતંકવાદ અને અપહરણનું ઊંચું જોખમ

અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ગુનાખોરી, આતંકવાદ અને અપહરણની ઘટનાઓ ચિંતાજનક સ્તરે છે. આતંકવાદીઓ કોઈપણ ચેતવણી વિના ટ્રાન્સપોર્ટેશન હબ, માર્કેટ, હોટલ, શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *