રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 2ના કરુણ મોત

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


Accident in Rajkot: રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. 

કારમાંથી મળ્યા બે લોકોના હાડપિંજર

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે જતી કાર પરથી અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *