
નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડવાનો તથા અન્ય 6 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો
ભાવનગર: શહેરની દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી તથા મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ થયો છે. ઉપરાંત અન્ય ૬ મકાનોમાં ચોરીનો પ્રયાસ થયાં અંગેની પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શહેરની દેવુબાગ સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા દેવનાથ મહાદેવના મંદિરમાં ગત તા.
