અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડૉલરનો તોડ, હવે ચાલશે 'બ્રિક્સ પે'

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


BRICS Pay: વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં એક મોટો યુગ પલટો આવવા જઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના વેપાર પર જે ડૉલરનો દબદબો હતો, તેને તોડવા માટે BRICS દેશોએ (ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા) ‘બ્રિક્સ પે’ નામનો મજબૂત તોડ શોધી કાઢ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા હવે સભ્ય દેશો પરસ્પર વેપાર માટે અમેરિકી ડૉલર કે પશ્ચિમી દેશોની ‘SWIFT’ સિસ્ટમ પર નિર્ભર નહીં રહે.

‘ડિજિટલ કનેક્ટિવિટી’ પર ભાર

એક રિપોર્ટ અનુસાર, લાંબા સમયથી ચર્ચા હતી કે બ્રિક્સ દેશો પોતાની નવી કરન્સી લાવશે, પરંતુ હવે પ્લાન સ્પષ્ટ થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *