શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


TET-1 Result Declared: ગુજરાત પરીક્ષા બોર્ડ(SEB) દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી મિડિયમ વાઈઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, કુલ 11027 ઉમેદવારો પાસ થયા છે. 

કુલ 11,027 ઉમેદવારો પાસ

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *