સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટોપ આપવા માંગ

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized

– મુસાફરોને બોટાદ કે ધોળા સ્ટેશન જવું પડતું હોવાનો કકળાટ

– 15 જેટલા ગામના લોકોને અમદાવાદ અને દ્વારકા જવા સરળતા રહે, ડીઆરએમને રજૂઆત

નિંગાળા : ભાવનગરથી ઉપડતી સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટેશન પર સ્ટોપ આપવાની માંગણી સાથે ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે.

ગઢડા તાલુકાના નિંગાળા અને આજુબાજુના ૧૦થી ૧૫ ગામના લોકોને અમદાવાદ કે દ્વારકા જવા માટેની ટ્રેન પકડવા હાલ બોટાદ અથવા ધોળા સ્ટેશન જવું પડે છે. જેના કારણે મુસાફરોને આર્થિક અને સમયનો વ્યય થાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *