વડોદરા કોર્પોરેશન ફાયર સર્વિસ પ્રત્યે બેદરકાર,16 ફાયર સ્ટેશનમાંથી માત્ર 7 જ સ્ટેશન કાર્યરતઃ50 ટકા જગ્યા ખાલી

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો વચ્ચે ફાયર સર્વિસ પ્રત્યે ભારે બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

વડોદરાની વસ્તિ અને વિસ્તારના વિકાસની સાથે ફાયર બ્રિગેડની સર્વિસનો તાલમેલ જામતો નથી.પરિણામે શહેરમાં નવા ફાયર સ્ટેશનોની પુરતી સવલત ઉપલબ્ધ નથી.

વડોદરા ફાયર બ્રિગેડના કુલ ૧૬ ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.પરંતુ હાલમાં સાત જ ફાયર સ્ટેશન કાર્યરત છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *