આઇટેક કંપનીમાં ટ્રક રિવર્સમાં લેતા ટ્રક અને દિવાલ વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

– મૃતકના બહેને ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

– યુવાન કંપનીમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : શામપરા ખાતે આવેલી આઇટેક નામની કંપનીમાં ફરજ બજાવતા યુવાનને કંપનીમાં ચાલી રહેલા ટ્રકે રિવર્સમાં લઈ દિવાલ અને ટ્રક વચ્ચે દબાવી દેતા યુવાનને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું.

સિહોર ખાતે આવેલ તાલુકા પંચાયત પાસે રહેતા દિપીકાબેન મનસુખભાઈ વાઢેરના ભાઈ નિશાંતભાઈ મનસુખભાઈ વાઢેર (ઉ.વ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *