Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રતિક્રિયા

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Budget 2026 Corporates Reaction: કેન્દ્રીય બજેટ 2026ને કોર્પોરેટ જગતે આવકાર્યું છે. વિવિધ ક્ષેત્રના કોર્પોરેટ લીડર્સે કેટલીક મહત્ત્વની બાબતોને બજેટને વિકાસ આધારિત ગણાવ્યું છે. જો કે, કેટલાક નિષ્ણાતોએ બોન્ડ માર્કેટ અને યીલ્ડ માટે સાવચેતીભર્યું વલણ વ્યક્ત કર્યું છે. તેમના મતે સરકારના ઉધાર લેવાના આંકડા બજાર પર દબાણ વધારી શકે છે. તો ચાલો જાણીએ બજેટ વિશે કોર્પોરેટ્સનું શું માનવું છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *