જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,જરોદા ખંડીવાડા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઇ હતી. જોકે, મોેડેસુધી તેની કોઇ ભાળ મળી નહતી.

આજે સાંજે ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો કે, જરોદ ખંડીવાડા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું છે. જેથી,સ્ટાફે કેનાલમાં ઉતરીને તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. કેનાલ પાસેથી પોલીસને એક બાઇક અને બેગ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. બેગમાંથી  પોલીસને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *