ઈરાનનાં બંદર અબ્બાસમાં પ્રચંડ વિસ્ફોટ એક બાલિકાનું મૃત્યુ : અન્ય 14ને ઈજાઓ

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


અમેરિકી અને ઈરાની નૌ સેના કાફલા સામ સામે આવ્યા છે

સ્થાનિક અધિકારીઓ તે બ્લાસ્ટ ગેસ લીકેજને લીધે થયેલો માને છે : શનિવારે આહવાઝ શહેરમાં થયેલા વિસ્ફોટમાં પાંચનાં મૃત્યુ થયાં હતાં

તહેરાન: ઈરાનનાં બંદર અબ્બાસમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 વર્ષની એક બાલિકાનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ૧૪ને ગંભીર ઈજાઓ થઈ હતી.

ઉલ્લેખનીય તે છે કે ઈરાને હોર્મઝની સમુદ્રધુનિ સ્થિત જળ વિસ્તારમાં તેની નૌસેનાની કવાયતનો આરંભ કરવાને આગલે દિવસે જ આ વિસ્ફોટ થયો હતો. હાર્મઝની સમુદ્રધુનિ ઈરાનના અખાતના મુખ્ય પ્રદેશમાં આવેલી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *